મોંઘવારી વચ્ચે સારા સમાચાર: દવાઓ 93% સસ્તી થઈ—જાણો ભાવમાં કેટલો ઘટાડો થયો
કેન્સરની સારવારમાં વપરાતી કેટલીક દવાઓના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ કેન્સર વિરોધી 137 એવી દવાઓ માટે સુધારેલી મહત્તમ છૂટક કિંમતો (MRPs) જાહેર કરી છે, જે ‘નોન-શેડ્યુલ્ડ’ (સરકાર દ્વારા...

