કેપ્ટન શુભમન ગિલ પાસે ઈતિહાસ રચવાનો મોકો, 2831 દિવસના દુષ્કાળનો અંત લાવશે
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે (ODI) મેચ ૪ નવેમ્બરે ઓકલેન્ડમાં રમાશે. ન્યુઝીલેન્ડની ધરતી પર વન-ડે મેચમાં કેપ્ટન તરીકે શુભમન ગિલની આ પ્રથમ ઉપસ્થિતિ હશે. ઓકલેન્ડના ઈડન પાર્કમાં, ગિલ પાસે ઈતિહાસના પાનાઓમાં એક નવો અધ્યાય ઉમેરવાની સુવર્ણ તક હશે....

