શાબાસ: ભારતની સર્વાઇકલ કેન્સર રસી Cervavacને WHOની મંજૂરી; વિશ્વભરની મહિલાઓને મળશે સુરક્ષા
ભારતે આરોગ્ય ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) સામેની ભારતની પ્રથમ સ્વદેશી રસી ‘સર્વાવેક’ (Cervavac) ને ‘પ્રી-ક્વોલિફિકેશન’ મંજૂરી...

