ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની ભાજપમાં એન્ટ્રી; જોડાતાં વેંત જ મળી ગયો નેશનલ હોદ્દો, જાણો વિગતે
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે પોતાની રાજકીય ઇનિંગ્સની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. તેઓ શનિવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા. પાર્ટીએ તેમને પોતાના ‘નેશનલ ઓબીસી મોરચા’ની કારોબારી સમિતિમાં સામેલ કર્યા છે, જ્યાં તેમને ‘વિશેષ...

