મુખ્યમંત્રી યોગી કઈ બેઠક પરથી ચૂંટણી લડશે? તેમણે મંચ પરથી જવાબ આપ્યો
લખનૌમાં આયોજિત ‘શિખર સંમેલન’માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ વિવિધ મુદ્દાઓ પર વાત કરી. આ કાર્યક્રમ દરમિયાન, મુખ્યમંત્રી યોગીએ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પર પણ નિશાન સાધ્યું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે,...

