જીવનું જોખમ… દુષ્કર્મની ધમકી, Nishu Azad એ પોલીસ પાસે માંગી સુરક્ષા
CJP વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર નિશુ આઝાદે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખુલાસો કર્યો છે. તેણે પોસ્ટમાં જણાવ્યું છે કે તેણી અને તેનો પરિવાર જોખમમાં છે. નિશુ આઝાદે આરોપ લગાવ્યો છે કે તેણીને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ અપશબ્દો અને બળાત્કારની ધમકીઓ મળી રહી...

