CJPના સ્થાપક અભિજીત દીપકેને છોડી દીધો, સૌરવ દાસ અને આશુતોષ રાંકા હજુ પણ જેલમાં કેમ?
‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજીત દીપકેને શનિવારે બપોરે SEM (સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ) કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કેટલીક શરતોને આધીન તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે બોન્ડ (મુચલકો) પર હસ્તાક્ષર કર્યા...

