CNG પુરાવવા માટે શ્રેષ્ઠ સમય કયો છે? દિવસ કે રાત ? ક્યારે સિલિન્ડરમાં વધુ ગેસ ભરાય છે?
CNG વાહનોનો ઉપયોગ દિવસે-દિવસે વધી રહ્યો છે. જો તમે CNG વાહન ચલાવતા હોવ, તો તમે કદાચ સાંભળ્યું હશે કે વહેલી સવારે કે રાત્રે રિફ્યુઅલિંગ કરવાથી વધુ ગેસ ભરાય છે. આ દાવા પાછળનું સત્ય સમજવું મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, આ વિચાર સંપૂર્ણપણે ખોટો નથી, કારણ કે નીચા...

