મોંઘવારી: દિવાળી આવતાં જ CNG માં ભાવ વધારો, નવી કિંમત જાણીને રિક્ષા ચાલકો મેદાને ઉતર્યા
દિવાળી નજીક આવી રહી છે ત્યારે અમદાવાદમાં વાહનચાલકો અને સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અદાણી ગેસે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં અચાનક પ્રતિ કિલોગ્રામ ₹4.45નો વધારો કર્યો છે. તહેવારોની આ મોસમમાં, જ્યારે લોકો ખરીદી અને બહાર ફરવા...

