આ વળી કેવું? ઠંડીના માહોલમાં મેઘરાજાનું આગમન, 18 રાજ્યોમાં મુશળધાર વરસાદની ખતરનાક આગાહી
હવામાનમાં ફરી એકવાર ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, સોમવારે (૨૩ નવેમ્બર) ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદની શક્યતા છે. તેમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટક ઉપરાંત ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને...

