ઘાતક કોવિડની ફરીથી દસ્તક, નવો વેરિઅન્ટ PJ.2.1 આખી દુનિયામાં ફેલાયો, જાણો લક્ષણો
કોવિડના નવા વેરિઅન્ટના લક્ષણો: કોવિડ-19નો નવો વેરિઅન્ટ, PJ.2.1, સૌપ્રથમ મે 2026માં કેનેડામાં મળી આવ્યો હતો અને ત્યારથી તે વિશ્વના અનેક દેશોમાં ફેલાવા લાગ્યો છે. SARS-CoV-2ના આ પ્રકાર (lineage)ની ઓળખ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને...

