વડોદરામાં 12 કરોડના ખર્ચે બનશે અનોખો ‘મગર બ્રિજ’; ડિઝાઈન તૈયાર, જાણો વિશેષતાઓ વિશે
અમદાવાદમાં સાબરમતી નદી પર બનેલો ‘અટલ બ્રિજ’ શહેર માટે એક આઇકોનિક લેન્ડમાર્ક (વિશિષ્ટ ઓળખચિહ્ન) બની ગયો છે. આ મોડેલને અનુસરીને, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ વિશ્વામિત્રી નદી પર એક અનોખો ‘મગર બ્રિજ’ (Crocodile Bridge)...

