દિલ્હીના સત્ય નિકેતનમાં મકાન ધરાશાયી; કાટમાળ નીચે અનેક મજૂરો દટાયા, NDRFનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
રાજધાની દિલ્હીના દક્ષિણ-પશ્ચિમ જિલ્લામાં આવેલા સત્ય નિકેતન વિસ્તારમાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં સમારકામ હેઠળનું એક જૂનું ત્રણ માળનું મકાન અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટના સમયે મકાનમાં કામ કરી રહેલા 5 થી 6 મજૂરો...

