ગયા વર્ષની સરખામણીમાં આ ધનતેરસ પર સોના ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો છે?
આજે ધનતેરસનો શુભ દિવસ છે અને ઘણા લોકો સોનું ખરીદવાની તૈયારી કરી રહ્યા છે. જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો તમારા ખિસ્સા પર વધુ બોજ પડવા માટે તૈયાર રહેજો. તહેવારના આ દિવસે પણ સોના અને ચાંદીના ભાવમાં વધારાનો ટ્રેન્ડ ચાલુ છે. દિલ્હીના...

