ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીની મૂર્તિ ખરીદતી વખતે ન કરતાં આ ભૂલ, 99% લોકોને ખબર જ નથી
સનાતન ધર્મમાં ધનતેરસનો તહેવાર અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરિ, ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવી તેમજ સોના-ચાંદીના ઘરેણાં, વાસણો અને અન્ય શુભ વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે આવી...

