દિલજીત દોસાંજના વિડિયો પર હર્ષ સંઘવીની પ્રતિક્રિયા; દિવાળી દરમિયાન કયા સ્થળોએ સૌથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા?
પંજાબી ગાયક દિલજીત દોસાંજ અમદાવાદમાં યોજાનારા તેમના કોન્સર્ટ પહેલા ગુજરાતની મુલાકાતે છે. ગીર લાયન સફારીની મુલાકાત લીધા બાદ, તેઓ જૂનાગઢમાં પવિત્ર ગિરનાર પર્વત પર પહોંચ્યા હતા. દિલજીત દોસાંજે તેમની આ મુલાકાતનો એક વિડિયો શેર કર્યો છે, જેમાં ભક્તિગીત...

