ધનતેરસ-દિવાળી પહેલાં સોનાના ભાવ ખાડે, ચાંદીમાં પણ એક ઝાટકે 10,000નો ઘટાડો, જાણો તાજેતરના નવા ભાવ
આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સોનું પ્રતિ 10 ગ્રામ દીઠ ₹3,004 સસ્તું થયું છે, જ્યારે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ દીઠ ₹10,191નો ઘટાડો આવ્યો છે. ‘ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન’ (IBJA) અનુસાર, 24...

