ચાંદી ચાંદી…. વેપારીઓનું નુકસાન ભરપાઈ થશે! દિવાળી પર 1 લાખ કરોડના વેપારનો અંદાજ
દિલ્હીના બજારોમાં તહેવારોની ખરીદીએ વેગ પકડ્યો છે. વિરોધ પ્રદર્શનો, આંદોલનો અને વિવિધ રાજકીય ગતિવિધિઓને કારણે અહીં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વેપાર-ધંધા મંદ હતા. હવે બજારો ફરી એકવાર ધમધમી ઉઠ્યા છે અને ગ્રાહકોની વધતી આવકને જોઈને વેપારીઓના ચહેરા પર ખુશી...

