દિવાળીમાં ઘરે રહીને જ કરી લેજો ઉજવણી, રેસ્ટોરન્ટમાં જમવાનું સીધું 15% મોંઘું થશે, જાણો કારણ
દિવાળી નજીક આવી રહી છે અને તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જોકે, આ વર્ષે તહેવારનો ઉત્સાહ થોડો ઓછો થઈ શકે છે. જો તમે પરિવાર કે મિત્રો સાથે બહાર જમવાનું આયોજન કરી રહ્યા હોવ, તો તમારે સામાન્ય કરતાં થોડો વધુ ખર્ચ કરવા માટે તૈયાર રહેવું પડશે....

