એક કિલો સોનું જીતવાથી લઈને મફત સોનાના સિક્કા અને સ્માર્ટફોન મેળવવા સુધી, જોઈ લો દિવાળી ઓફર્સ
આવતા અઠવાડિયે દિવાળીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે, અને તેની સાથે જ ધનતેરસ પર સોનું ખરીદવાની પરંપરા પણ શરૂ થાય છે. સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હોવાથી, કેટલાક લોકોનો આ ધાતુમાં રસ ઘટ્યો છે. ગ્રાહકોને આકર્ષવા માટે, ઘણા ઝવેરીઓ (જ્વેલર્સ) મોટા ઓફર્સ આપી...

