7000 પ્રતિ લિટરના ભાવે દૂધ અને 1 લાખ પ્રતિ કિલોગ્રામના ભાવે પાવડર! ગધેડાંનો પ્રથમ ફાર્મ શરૂ
તમે કદાચ રોજ ગાય, ભેંસ કે બકરીનું દૂધ પીતા હશો, પરંતુ શું તમે ક્યારેય ગધેડીનું દૂધ પીવાનો વિચાર કર્યો છે? તેની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે. ભારતમાં ગધેડીનું દૂધ ₹૮,૦૦૦ થી ₹૧૦,૦૦૦ પ્રતિ લિટરના ભાવે વેચાતું હોવાનું કહેવાય છે, જ્યારે કેટલાક મીડિયા અહેવાલો...

