સૂર્યકુમાર યાદવ દુબઈમાં બન્યા શાહરૂખ ખાનના પડોશી! ગૌરી ખાન દ્વારા ડિઝાઈન કરાયું આલીશાન ઘર
ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે દુબઈમાં પોતાનું પહેલું ઘર ખરીદીને જીવનના એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. તેમણે પોતાની પત્ની દેવિશા શેટ્ટી સાથે મળીને દુબઈના એક લક્ઝરી પ્રોજેક્ટમાં રોકાણ કર્યું છે. આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે તેનું નામ બોલિવૂડ સુપરસ્ટાર...

