‘વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સ’ થકી રાજ્યના 51,000 કરતાં વધુ આદિજાતિ યુવાનોને મળી રોજગારી, 5 લાખ સુધીના વાર્ષિક પેકેજ
જીગર બારોટ: ‘વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર’ના માધ્યમથી રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૬ હજારથી વધુ આદિજાતિ યુવક-યુવતીઓને વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ કક્ષાની તાલીમ પૂરી પાડવામાં આવી છે, જેમાંથી અંદાજે ૫૧ હજારથી વધુ તાલીમાર્થીઓને સફળતાપૂર્વક રોજગારી પ્રાપ્ત થઈ છે. અનુસૂચિત...

