FASTag ના નવા ચાર્જમાં ભારે મુંઝવણ, 3,075 કે 1,500….બંને ચૂકવવા પડશે કે માત્ર એક? જાણો
જ્યારે પણ તમે એક્સપ્રેસવે કે હાઈવે પર મુસાફરી કરો છો, ત્યારે ટોલ ચાર્જ કપાઈ જવાનો વિચાર તમારા મનમાં આવતો જ હશે. હાલમાં સોશિયલ મીડિયા અને અન્ય જગ્યાએ ટોલ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે, કારણ કે સરકાર 1લી નવેમ્બરથી ટોલ ચાર્જમાં ફેરફાર લાગુ કરવા જઈ રહી છે. આના...

