વાહનોના વેચાણે ઈતિહાસ રચ્યો; માત્ર 42 દિવસમાં 55 લાખ વાહનોનું વેચાણ થયું, જોઈ લો આંકડા
ભારતીય ઓટોમોબાઈલ માર્કેટે ૨૦૨૬ની તહેવારોની સિઝન દરમિયાન વેચાણના તમામ અગાઉના રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે. ‘ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ’ (FADA) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, ૧૧ ઓક્ટોબરથી ૨૧ નવેમ્બર, ૨૦૨૬ સુધીના ૪૨...

