સુરતમાં ‘ફ્રી ફાયર’ અને ઇન્સ્ટાગ્રામ વિવાદને લઈ બેવડી હત્યા; બે કિશોરોની છરીના ઘા મારીને હત્યા કરાઈ
સોશિયલ મીડિયા કેટલું ખતરનાક બની શકે છે તેનું એક ભયાનક ઉદાહરણ સુરતમાંથી સામે આવ્યું છે. અહીં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને થયેલો એક નાનકડો વિવાદ એટલો વકરી ગયો કે તેમાં બે કિશોરોએ જીવ ગુમાવવો પડ્યો. સુરતના નાનપુરા વિસ્તારમાં આ બે યુવાનોની છરીના ઘા મારીને...

