1.86 કરોડ મહિલાઓને આ દિવાળીએ મળશે મફત ગેસ સિલિન્ડર! જાણો કોને અને કેવી રીતે મળશે લાભ
દિવાળીના શુભ અવસર પર, ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યના લાખો ગરીબ પરિવારોને એક મોટી ભેટ આપી છે. વધતી જતી મોંઘવારી વચ્ચે રસોઈ ગેસના વધતા ભાવથી રાહત આપવા માટે, સરકારે ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ (PMUY) હેઠળની લાભાર્થી મહિલાઓને મફત LPG...

