VIDEO: લ્યો બોલો, કરાચીમાં ગરબાની ધૂમ; લોકોએ જોરદાર થનગનાટ સાથે ગરબા કર્યા
ભારતમાં નવરાત્રિની ઉજવણી દશેરા સાથે સંપન્ન થઈ ગઈ છે, પરંતુ આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાંથી સામે આવેલા એક વીડિયો પરથી જણાય છે કે ત્યાં નવરાત્રિ અને ગરબાનો ઉત્સાહ હજુ પણ પૂરજોશમાં છે—અને તેમાં જરાય ઓટ આવી હોય તેવું લાગતું નથી. તમને કદાચ આ વાંચીને આશ્ચર્ય...

