દિવાળી પહેલા ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો, શું લોકોએ સ્ટોક કરી લેવો જોઈએ??
દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો તમે તહેવારોની સીઝન પહેલા ગેસ સિલિન્ડર બુક કરવાનું વિચારી રહ્યા હોવ, તો વર્તમાન ભાવ તપાસી લેવા જરૂરી છે. રાહતની વાત એ છે કે, આજે ૨૯ ઓક્ટોબરે દિલ્હીમાં ઘરેલું એલપીજી (LPG) સિલિન્ડરના ભાવ સ્થિર છે. જોકે, કોમર્શિયલ ગેસ...

