ગૌતમ અદાણીએ કમાણીનો રેકોર્ડ બનાવ્યો, એક જ દિવસમાં કમાઈ લીધા 5,00,00,71,12,500 રૂપિયા
ગુરુવારે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી હતી. દેશના ત્રીજા સૌથી મોટા ઔદ્યોગિક સમૂહ, ‘અદાણી ગ્રુપ’ના મોટાભાગના શેરોમાં વધારો નોંધાયો હતો. પરિણામે, ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં $૫.૨૫ અબજ (આશરે ₹૫૦,૦૦૦ કરોડ)નો ઉછાળો આવ્યો અને તે...

