એક સમયે 1 કિલો બટાકાની કિંમત 1 રૂપિયો અને 2 કિલો ઘી 46 રૂપિયામાં મળતું, હવે શું ભાવ છે?
આજકાલ શાકભાજી, દૂધ, કઠોળ અને ઘી જેવી જીવનજરૂરી વસ્તુઓ ખરીદવી ખિસ્સા પર મોટો બોજ બની જાય છે. ઘણીવાર તો માસિક બજેટ સંભાળવું પણ મુશ્કેલ થઈ પડે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે થોડા દાયકાઓ પહેલાં રોજિંદા વપરાશની વસ્તુઓ કેટલી સસ્તી હતી? એવા દાવા કે...

