નવરાત્રિમાં જ સોના ચાંદીના ભાવમાં તોતિંગ વધારો, ભાવ જાણીને ગરબાનો મૂડ ભાંગી જશે
ભારતમાં સતત બીજા મહિને સોનાની આયાતમાં ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બર મહિનામાં સોનાની આયાત 81.27 ટકા ઘટીને 1.8 અબજ ડોલર થઈ ગઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે, આજે 16 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે....

