સતત 10માં દિવસે સોનું અને ચાંદી સસ્તા થયા; આજે ભાવમાં કેટલો ઘટાડો થયો છે?
સોનું અને ચાંદી ખરીદવાની રાહ જોઈ રહેલા લોકો માટે, કિંમતોમાં ઘટાડો ચાલુ છે. શનિવારે બજારમાં સોનાના ભાવમાં એક જ દિવસમાં ₹5,200નો ઘટાડો થયો, જ્યારે ચાંદીના ભાવમાં ₹4,000નો ઘટાડો નોંધાયો. હવે સોનાનો ભાવ ₹1.30 લાખની નીચે આવી ગયો છે અને ચાંદીનો ભાવ પણ પ્રતિ...

