લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની ખરીદી કરવી હોય તો ગોલ્ડ લોન લેવી કે પર્સનલ લોન? શેમાં ફાયદો છે?
લગ્નસરાની મોસમ સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં શરૂ થાય છે. જેમ જેમ આ સમય નજીક આવે છે, તેમ લોકો કપડાં અને સોનાના ઘરેણાં ખરીદવાની તૈયારી શરૂ કરી દે છે. જોકે, લગ્ન સંબંધિત ખર્ચ ઘણો મોટો હોઈ શકે છે અને સોનું ખરીદવા માટે નોંધપાત્ર બજેટની જરૂર પડે...

