આજે ફરીથી સોનાના ભાવમાં મોટો ઘટાડો; ચાંદી પણ સસ્તી થઈ, જાણી લો તાજેતરના ભાવ
આજે, ૧૯ નવેમ્બરે, સમગ્ર દેશમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. યુએસ ડોલર મજબૂત થવો, બોન્ડ યીલ્ડમાં વધારો અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો અંગે કડક વલણ (hawkish stance) અપનાવવાની શક્યતાને લઈને રોકાણકારોએ મોટા પાયે નફો...

