સતત ઘટાડા બાદ સોનાના ભાવમાં મોટો ઉછાળો, ફરીથી ભાવ વધ્યા, જાણો તાજો ભાવ
આજે, સોમવાર, ૨૩ નવેમ્બરે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ગયા અઠવાડિયે છેલ્લા આઠ મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયા બાદ, આજે ભાવમાં આ સુધારો જોવા મળ્યો છે. યુએસ ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરો અંગેનું વલણ નરમ પડવાના સંકેતો મળ્યા...

