પરિવારમાં કોઈના લગ્ન છે? તો અત્યારે જ સોનું ખરીદો, એક તોલાએ સીધા 65,000ની બચત થશે
આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, હાજર સોનાના ભાવ (સ્પોટ ગોલ્ડ) 0.4% ઘટીને $3,607.47 પ્રતિ ઔંસ પર આવી ગયા છે. આ વલણની અસર સોનાના વાયદા બજાર (ફ્યુચર્સ માર્કેટ) પર પણ પડી છે; ડિસેમ્બર ડિલિવરી માટેના યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 2.1%...

