એક મહિલાના કારણે CM વિજયે ‘સોનાની વીંટી’ યોજનામાં કર્યો ફેરફાર, ચારેકોર થઈ રહી છે વાહ-વાહ
તમિલનાડુ સરકારે તેની ‘થાઈમામન થંગા મોથિરામ’ (મામા તરફથી સોનાની વીંટી) યોજના માટે પાત્રતાના માપદંડોમાં છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. આ પહેલ હેઠળ, રાજ્ય સંચાલિત હોસ્પિટલોમાં જન્મેલા નવજાત શિશુઓને એક ગ્રામ સોનાની વીંટી ભેટમાં આપવામાં આવે છે. આ...

