સોનું સસ્તું થયું, એક વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યું; ૨૪ કેરેટથી ૧૮ કેરેટ સોનાના નવા ભાવ જાણી લો
સોનું અને ચાંદી ખરીદવાની રાહ જોઈ રહેલા ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ અને આનંદદાયક સમાચાર છે. શુક્રવારે રાત્રે કોમોડિટી માર્કેટમાં અચાનક થયેલા મોટા પાયે વેચાણને કારણે સોના અને ચાંદીના ભાવ છેલ્લા ૧૨ મહિનાના સૌથી નીચલા સ્તરે (એક વર્ષના તળિયે) પહોંચી ગયા છે....

