ચાંદીના ભાવમાં સીધો 2,000નો કડાકો, સોનાએ તેવર બતાવ્યાં, જાણી લો લેટેસ્ટ ભાવ
આજે 10 સપ્ટેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. MCX પર ચાંદી ₹2,42,996 પ્રતિ કિલોગ્રામના ભાવે ટ્રેડ થઈ રહી છે, જેમાં ₹1,217નો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, સોનું ₹1,55,213ના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે, જેમાં ₹90નો વધારો જોવા મળ્યો છે....

