એક તોલું સોનું 1.5 લાખમાં આવશે, ચાંદીમા પણ તોતિંગ વધારો, હવે દિવાળી સુધી ભાવ વધતા જ રહેશે!
સોના અને ચાંદીના ભાવ પર નજર રાખનારાઓ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ રહ્યો છે. બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ દીઠ ₹400નો વધારો થયો છે, જ્યારે ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે. તહેવારોની મોસમમાં વધતી માંગ વચ્ચે સોનાના ભાવમાં આ ઉછાળો જોવા મળ્યો છે. હવે...

