હવે તમે Google Pay દ્વારા પણ કપડાં ખરીદી શકશો; કંપની લાવી રહી છે નવું ફીચર
હવે તમે તમારી UPI પેમેન્ટ એપ દ્વારા સીધી ખરીદી કરી શકશો, જેનાથી તમારે એપની બહાર ગયા વિના જ વસ્તુઓ ખરીદવાની સુવિધા મળશે. Google હાલમાં ભારતમાં તેની Google Pay એપમાં એક નવા શોપિંગ ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે. આ ફીચર દ્વારા યુઝર્સ ફેશન પ્રોડક્ટ્સ જોઈ...

