GSRTC એ ગુજરાતમાં બુકિંગનો રેકોર્ડ બનાવ્યો; 2 દિવસમાં ઓનલાઇન ટિકિટ વેચાણથી 7.1 કરોડની કમાણી
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) એ ઓનલાઇન ટિકિટ બુકિંગમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ૧૧ અને ૧૨ નવેમ્બર એમ સતત બે દિવસ દરમિયાન, નિગમે ઓનલાઇન ટિકિટ વેચાણ દ્વારા ₹૭.૧ કરોડથી વધુની આવક મેળવી છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, માત્ર ૧૨ નવેમ્બરના રોજ...

