ગુજરાતમાં હવે 24 કલાક ખુલ્લી રાખી શકાશે દુકાનો, વિધાનસભામાં નવું બિલ પસાર
ગુજરાતમાં દુકાનો અને વ્યાવસાયિક સંસ્થાઓને હવે ચોવીસેય કલાક ખુલ્લા રહેવાની મંજૂરી આપવામાં આવશે. આ માટે ‘ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ, 2019’માં સુધારો કરવામાં આવ્યો છે. જોકે કર્મચારીઓના કામના કલાકો, આરામનો સમય અને રોજગારની શરતો અંગેના લાગુ...

