ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલની લાલ આંખ, હર્ષ સંઘવી બોલ્યા- ભ્રષ્ટ બાબુઓને ‘ગંગાજળ’ પીવડાવ્યું
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભ્રષ્ટાચાર સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પગલાંની પ્રશંસા કરતા કહ્યું કે પટેલ માત્ર વાતો કરવાને બદલે સીધી કાર્યવાહી કરવામાં માને છે. તેમણે નોંધ્યું હતું કે પટેલ સરકારે દેશમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે સૌથી વધુ...

