ગુરુ ગોચર દરમિયાન ત્રણ રાશિઓ પર મહેરબાન રહેશે નસીબ, 31 ઓક્ટોબર સુધી પૈસા જ છાપવાના
ગુરુ ગ્રહનું સિંહ રાશિમાં પ્રવેશવું કેટલીક રાશિઓ માટે શુભ સાબિત થઈ શકે છે. ગુરુના પ્રભાવથી કારકિર્દીમાં પ્રગતિ અને આર્થિક લાભ મળી શકે છે. ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને ૨૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી ત્યાં રહેશે, ત્યારબાદ તે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર...

