‘હનુમાન અંશ’ ને મળી બજરંગબલીની કૃપા, 26મા દિવસે યશની ‘ટોક્સિક’ ને ટક્કર આપી
આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ હાલમાં ચર્ચામાં છે. શરૂઆતમાં તેની કમાણી લાખોમાં હતી, પરંતુ હવે તે કરોડોમાં પહોંચી રહી છે. રિલીઝ થયા પછી ટ્રેડ એનાલિસ્ટોએ આગાહી કરી હતી કે ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરમાંથી ગાયબ થઈ...

