દેશ વિદેશમાં અઢળક અફેર છતાં 51 વર્ષે પણ સિંગલ છે સુષ્મિતા સેન, પણ એક વાત છે હટકે
Gujarati News: બોલિવૂડની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેન આજે પોતાનો ૫૧મો જન્મદિવસ ઉજવી રહી છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશતા પહેલા જ, તેમણે મોડેલ તરીકેના પોતાના કામ દ્વારા દેશને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી હતી. આ અભિનેત્રી પોતાના અંગત જીવનને કારણે પણ...

