શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ ખુબ વધી જાય છે…જાણો કેવી રીતે બચાવશો તમારી જીવ
ઠંડા હવામાનની અસર માત્ર શરદી કે ફ્લૂ પૂરતી મર્યાદિત નથી; તે હૃદયના સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. જ્યારે તાપમાન ઘટે છે, ત્યારે શરીર ગરમી જાળવી રાખવા માટે રક્તવાહિનીઓને સંકોચી દે છે. આનાથી બ્લડ પ્રેશર (રક્તચાપ) વધે છે, જેના કારણે હૃદયને લોહી પંપ કરવા માટે...

