આગામી 13 કલાકમાં 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, પતરાં ઉડી જાય એવો પવન ફૂંકાશે
ચોમાસાના અંતિમ તબક્કા વચ્ચે, હવામાન વિભાગે વધુ એક ગંભીર હવામાન ચેતવણી જાહેર કરી છે. આગાહી મુજબ, આવતીકાલે એટલે કે ૬ ઓક્ટોબરે દિલ્હી, યુપી, બિહાર અને ઝારખંડ સહિત ૨૪ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ૭૫ કિમી/કલાકની ઝડપે જોરદાર...

